એપસ્ટીન સેક્સકાંડઃ પીડિત મહિલાઓને $72.5 મિલિયનનું વળતર મળશે

સેક્સ અપરાધી જેફ્રી એપસ્ટીનના યૌન શોષણનો ભોગ બનેલી 75 મહિલાઓને બેન્ક ઓફ અમેરિકા સાથેના સેટલમેન્ટને પગલે આશરે 72.5 મિલિયન ડોલરનું વળતર મળવાની ધારણા છે. આ બેન્કે એપસ્ટીનના શંકાસ્પદ નાણાકીય લેવડદેવડનો ઢાંકપિછોડો કર્યો હોવાનો આ મહિલાઓનો આરોપ હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *